સાપુતારામાં મેઘ મલ્હારનો રંગ જામ્યો: 29 ઓગસ્ટ સુધી ચાલશે મોન્સૂન ફેસ્ટિવલ, દેશભરના કલાકારો આપશે સાંસ્કૃતિક રંગ
ડાંગ: ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2026’ નો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મહોત્સવનું […]