Picsart 26 08 04 13 20 32
હોમ, ગુજરાત, સમાચાર

સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર આપઘાત મામલો: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહીના આદેશ, ૨૪ કલાકમાં રિપોર્ટ મંગાવાયો

ગાંધીનગર : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવેલા આપઘાતની દુઃખદ ઘટનાને પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. […]