ગુજરાતમાં મેઘમહેર યથાવત: 27 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 2.5 ઇંચ; સરદાર સરોવર અને ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી
ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ […]